વિરાટ કોહલીની પત્ની અને રોહિત શર્માની પત્ની વચ્ચે બધું ઠીક નથી? શું રોહિત શર્માની સદીથી અનુષ્કા થઈ જાય છે નારાજ?

ભારત અને શ્રીલંકા વચ્ચે શનિવારના રોજ જે મેચ હતો તેમાં પણ રોહિત શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટીમમાં અત્યારે જેટલું કોહલી ફોર્મમાં નથી રમી રહ્યાં તેનાથી વધારે સારી રીતે રોહિત શર્મા રમી રહ્યાં છે. રોહિત શર્માએ શાનદાર પારી રમી હતી અને દરેક મેચમાં તેમને ભારતીય ટીમને એક સ્કોર ઉભો કરવામાં મદદ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકો પર આજે લક્ષ્મીદેવીની કૃપાદષ્ટિ રહેશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચમાં ક્રિકેટર્સની પત્નીઓ પણ મેચને નિહાળતા નજરે પડી હતી. તેમાં ખાસ કરીને અનુષ્કા શર્મા અને રોહિત શર્માની પત્ની રીતિકા સજદેહની વચ્ચે એક અંતર જોવા મળ્યું હતું.

આ પણ વાંચો :   ટીમ ઈન્ડિયાની ‘ભગવા’ જર્સીના સમર્થનમાં આવ્યા કોંગ્રેસી સાંસદ શશિ થરુર, જાણો શું કહ્યું? 

આ દ્રશ્યમાં અનુષ્કા શર્મા અને રોહિત શર્માની પત્ની વચ્ચે જાણે કોઈ વાતને લઈને મનભેદ થયો હોય તેવું દેખાયું હતું. બંનેએ મેચમાં એકબીજાની અંતર બનાવીને રાખ્યું હતું. આ મેચમાં બંનેને એકપણ સાથે જોઈ શકાય નથી જેને લઈને આ વાતને સોશિયલ મીડિયામાં સર્મથન મળી રહ્યું છે.

READ  ભારતીય ટીમમાં બધુ જ બરાબર નથી? રોહિત શર્માને ટેસ્ટ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ના કરવાથી ઉભા થયા સવાલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ એવી અટકળો સોશિયલ મીડિયામાં ચાલી રહી છે કે રોહિત શર્માના સારા પ્રદર્શનથી શું વિરાટ કોહલીના પત્ની અનુષ્કા શર્મા નારાજ થયા છે?  ભારત અને શ્રીલંકાના મેચમાં આ વાત નરી આંખે જોવા મળી હતી અને તેને લઈને વિવિધ આક્ષેપો થઈ રહ્યાં છે.

READ  વડોદરામાં જિંદગી સામે જંગ લડી રહેલા પૂર્વ ભારતીય ક્રિકેટરની વ્હારે આવ્યા BCCI અને દિગ્ગજ ભારતીય ક્રિકેટર્સ, હોસ્પિટલમાં જમા કરાવ્યા આટલા લાખ VIDEO

 

[yop_poll id=”1″]

 

 

Oops, something went wrong.

FB Comments