VIDEO: કર્નૂલ જિલ્લામાં મોહરમની ઉજવણી દરમિયાન છત પડતા 15 જેટલા લોકોને ઈજા

કર્નૂલ જિલ્લામાં મોહરમની ઉજવણી દરમિયાન છત પડવાની મોટી દુર્ઘટના સર્જાઈ છે. આશરે 15 જેટલા લોકો છત નીચે દબાયા છે. તો બીજી તરફ છત પર પણ જે લોકો ઉભા હતા તે પણ પડકાયા હતા. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે.

આ પણ વાંચોઃ મોરારીબાપુ અને સ્વામીનારાયણ સંપ્રદાયના વિવાદનો અંત, હવે કોઈ સંત વિવાદીત નિવેદન નહી કરે, થયું સમાધાન!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ધારાસભ્ય સાથેના કથિત પ્રેમમાં પત્નીએ પોતાના સાથીદારો સાથે મળી કરી જમ્મુમાં ફરજ બજાવતા CRPF પતિની હત્યા, તપાસનો ધમધમાટ હવે ધારાસભ્ય સુધી પહોંચ્યો

વીડિયો જોઈને કોઈપણનો શ્વાસ રોકાઈ જાય તેવું છે. ઈજાગ્રસ્તોને કર્નૂલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઈજાગ્રસ્તોમાં 5 લોકોને માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments