સિંહના સંરક્ષણ માટે હોસ્પિટલ, એમ્બ્યુલન્સ અને રેડિયો કોલર ખરીદવા 123 કરોડ રૂપિયાની જોગવાઈ

રાજ્યમાં સિંહના સંરક્ષણ માટે હોસ્પિટલ બનાવવા તેમજ એમ્બ્યુલન્સ અને રેડિયો કોલર ખરીદવા 123 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ગીરના જંગલમાં સિંહની વધતી સંખ્યાને જોતા નવા ત્રણ સફારી પાર્ક કેવડિયા, ડાંગ અને સુરત ખાતે શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ કોંગ્રેસ MLA લલીત વસોયાએ આક્ષેપ કરતા કહ્યું કે, સરકારના જ માણસો ભાદર-2 ડેમમાં રેતી ચોરી કરી રહ્યા છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતના ગીરમાં 2 વર્ષમાં 204 સિંહોના મોત થયાં, માત્ર 24 સિંહોના અકુદરતી મોત, વિધાનસભામાં રાજ્ય સરકારનો સ્વીકાર

ગુજરાતની ઓળખ એવા એશિયાટીક સિંહોના સંવર્ધન માટે સતર્ક રાજ્ય સરકાર અનેક પગલા લઈ રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments