Vinay Shah arrested

₹260 કરોડનું ફૂલેકુ ફેરવનાર કૌભાંડી વિનય શાહની નેપાળથી ધરપકડ

અમદાવાદમાં 260 કરોડનું ફૂલેકુ ફેરવીને ફરાર થઈ ગયેલા કૌભાંડી વિનય શાહની નેપાળના પોખરાથી ધરપકડ કરાઈ છે.  નેપાળ પોલીસે કૌભાંડી વિનય શાહની ધરપકડ કરી છે.

30 લાખના નેપાળી ચલણ, ડોલર સહિતના મુદ્દામાલ સાથે નેપાળ પોલીસે તેને ઝડપી પાડ્યો હતોહાલતો સીઆઈડી ક્રાઈમની ટીમ નેપાળ જવા રવાના થઈ છે તેઓ નેપાળમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને કૌભાંડી વિનય શાહને ગુજરાત લાવશે.

Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી. 

Foundation stone ceremony of six-lane elevated flyover at Gondal Chokdi to be held soon - Tv9

FB Comments

Hits: 38

Comments are closed, but trackbacks and pingbacks are open.