વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિ અંગે કરી આ વાત

Rs 56000 Cr paid to farmers in the form of crop insurance against Rs 13000 Cr premium narendra modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ રજુ કર્યો. વડાપ્રધાન મોદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે ખેડૂતોએ પાક વીમા યોજના હેઠળ રૂ.13,000 કરોડનું પ્રીમિયમ ભર્યું તેની સામે ખેડૂતોને રૂ.56,000 કરોડનું વળતર ચૂકવવામાં આવ્યું. ખેડૂતોની આવકમાં વધારો થાય તે અમારી પ્રાથમિકતા છે. MSP પર વાત કરતાં કહ્યું કે પહેલા MSP દ્વારા 70 લાખ ટન ખરીદી થતી હતી જે આજે 100 લાખ ટન સુધી પહોચી છે. આજે ટેકનોલોજીના યુગમાં ખેડૂતો પોતાની ખેત પેદાશોનું વેચાણ ઓનલાઈન ઈ-નામ દ્વારા કરી રહ્યા છે.

READ  Gujarat Fatafat : 16-03-2017 - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: આણંદની APMCમાં પેડી(ચોખા)ના મહત્તમ ભાવ રહ્યા રૂ.2110, જાણો જુદા-જુદા પાકોના ભાવ

FB Comments