પરિમલ નથવાણીએ રાજ્યસભાની ત્રીજી ટર્મ માટે ઉમેદવારીપત્ર ભર્યુ, ટ્વીટ કરી આપી માહિતી

RS elections; BJP's Parimal Nathwani files nomination from Andhra Pradesh Parimal Nathwani e rajyasabha ni 3rd term mate umedvaripatra bharyu tweet kari aapi mahiti

પરિમલ નથવાણીએ રાજ્યસભાની ત્રીજી ટર્મ માટે ઉમેદવારી પત્ર ભર્યુ છે. આ વખતે પરિમલ નથવાણીએ આંધ્રપ્રદેશમાંથી ઉમેદવારી નોંધાવી છે. આ જાણકારી નથવાણીએ ટ્વીટ કરીને આપી છે. સાથે જ પરિમલ નથવાણીએ આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગન રેડ્ડીનો આભાર માન્યો અને આંધ્રપ્રદેશના લોકોના વિકાસ માટે કટિબદ્ધતા દર્શાવી છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Radhika Murder Case : Accused killed by brother-in-law, Rajkot - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments