અમદાવાદ: RSS નવા કાર્યાલયનું થયું ઉદ્ઘાટન, સંઘ સરચાલક મોહન ભાગતે કર્યું ઉદ્ઘાટન

RSS chief Mohan Bhagwat inaugurates new headquarters in Ahmedabad

અમદાવાદમાં RSS નવા કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સંઘ સરચાલક મોહન ભાગતના હસ્તે સંઘના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નીતિન પટેલથી માંડીને રાજ્ય સરકારના અનેક પ્રધાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સંઘના નવા ભવનમાં સીએમ રૂપાણી અને મોહન ભાગવત વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યની હાલની રાજકીય અને સામાજિક સ્થિતિને લઈ ચર્ચા કરવામાં આવી છે.

READ  TV-9ના નામે તોડ કરનારા બોગસ પત્રકારથી રહેજો સાવધાન, અમદાવાદમાં ઝડપાયો નકલી પત્રકાર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કોરોના વાયરસના આતંક બાદ હવે મળ્યો નવો Yara Virus!

FB Comments