અયોધ્યા ચુકાદા પર મોહન ભાગવતનું નિવેદન, કોર્ટના નિર્ણયનું સ્વાગત, જુઓ VIDEO

સુપ્રીમ કોર્ટના ચુકાદાથી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો બન્યો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું. મોહન ભાગવતે વધુમાં કહ્યું કે દેશવાસીઓએ ચુકાદાને હાર કે જીતની નજરથી ન જોવો જોઈએ. સંઘ સરકાર સાથે મળીને ભવ્ય રામ મંદિરના નિર્માણનું સ્વપ્ન સાકાર કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો, આ પ્રકારનું રામમંદિર અયોધ્યામાં બનશે!

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અયોધ્યાના ચુકાદા બાદ શિવસેનાનું નિવેદન, પહેલા રામ મંદિર, પછી મહારાષ્ટ્રમાં સરકાર!

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments