VIDEO: અમદાવાદમાં RSSનો 2 દિવસીય સમન્વય વર્ગ, સંઘની 40 ભગીની સંસ્થાના પ્રમુખોની હાજરી

RSS Samanvay Varg to begin in Ahmedabad from today

અમદાવાદમાં આજથી RSSનો 2 દિવસીય સમન્વય વર્ગ શરૂ થયો છે. દર 2 વર્ષે યોજાતા આ વર્ગમાં સંઘની 40 જેટલી ભગીની સંસ્થાના પ્રમુખ, પદાધિકારીઓ હાજર છે. શહેરના જેતલુપર વિસ્તાર પાસે યોજાઈ રહેલા વર્ગમાં રાજ્યના મુખ્યપ્રધાન પણ હાજરી આપશે.

આ પણ વાંચો: આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને નવા કાર્યોની શરૂઆત કરવા માટે શુભ દિવસ

સંઘ સર કાર્યવાહ સુરેશ ભૈયાજી સ્વયંસેવકોને પ્રશિક્ષણ આપશે. મહત્વનું છે કે આ વર્ગમાં દેશની પ્રમુખ ચર્ચાઓ પર પ્રાધાન્ય આપવામાં આવે છે. અને વિવિધ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે લાવવું તેના સમાધાન પર વિસ્તૃતથી ચર્ચા કરવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સાબરકાંઠા પંથકમાં લાંબા વિરામબાદ વરસાદી માહોલ જામ્યો, જુએ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments