48 કરોડ રુપિયાનો હિસાબ ના હોય તેવું બની શકે ? VMC સામે થયેલી RTIમાં ખૂલાસો

RTI finds 'Irregularities' in VMC's transactions, Vadodara | Tv9GujaratiNews

માહિતી અધિકારનો કાયદાએ સામાન્ય લોકોને હક આપ્યો છે કે વ્યવસ્થા અને કામો અંગે જાણકારી મેળવી શકે છે. દેશમાં આ કાયદાને લઈને ઘણાંબધાં કૌભાંડો બહાર આવ્યા છે. જ્યારે માહિતી મેળવવા માટે આ કાયદો વરદાનરૂપ ગણવામાં આવે છે. વડોદરા મહાનગર પાલિકામાં એક ઘટના આરટીઆઈના લીધે ધ્યાનમાં આવી છે. કરોડો રુપિયાનો હિસાબ જ નથી તેના લીધે શંકાની સોય તંત્ર સામે ઉઠી રહી છે.  જો કે આ કરોડો રુપિયાનો જવાબ કેવી રીતે તંત્ર આપે છે તે જોવું રહ્યું!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજ્યના મહાનગરોમાં 3 મે સુધી દુકાન ચાલુ કરવાની મંજૂરી નહીં: અશ્વિની કુમાર

આ પણ વાંચો :   મહારાષ્ટ્ર : CM ઠાકરેની મંદિરના પ્રતિનિધિઓ સાથે મીટિંગ, સાંઈ જન્મસ્થળ વિવાદ શાંત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments