રાજ્યભરમાં તમામ RTO જાહેર રજા અને શનિ-રવિના દિવસે પણ રહેશે ચાલુ

ટ્રાફિકના નવા નિયમો બાદ રાજ્યભરની RTO કચેરીમાં વાહન ચલાકોનો ધસારો વધી ગયો છે. જેને ધ્યાનમાં લઈને રાજ્યભરની તમામ RTO કચેરીને જાહેર રજા, શનિવાર અને રવિવારે પણ ચાલુ રાખવાનો નિર્ણય કરાવામાં આવ્યો છે. તા 28 અને 29મી સપ્ટેમ્બર ઉપરાંત આગામી જાહેર રજામાં RTO કચેરીમાં લર્નિંગ લાઈસન્સ-ડાઈવિંગ લાઈસન્સ સહિતની સેવાઓ શરૂ રહેશે. ઉપરાંત રજાઓ દરમિયાન RTO સંબંધિત કચેરીમાં પણ કામકાજ યથાવત રહેશે.

READ  ધક્કા ખાવાની ઝંઝટમાંથી મુક્તિ, કાચા લાઈસન્સ માટે અહીંયા કરી શકશો અરજી

આ પણ વાંચો: જૂનાગઢના હસ્નાપુર ડેમ પાસે વનરાજાનો VIDEO થયો વાયરલ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments