ટૂંક સમયમાં જ ગુજરાતમાં પણ વિશ્વના આ દેશોની જેમ કાયદાઓ લાગુ થશે! જુઓ VIDEO

હાલના સમયે દિલ્હી અને એનસીઆરમાં હવા ખૂબ ઝેરી છે. અહીં ઓડ-ઈવન વાહન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. વિશ્વના સૌથી મોટા શહેરોમાં પણ એક સમયે હવાનું પ્રદૂષણ એક ગંભીર સમસ્યા હતી, પરંતુ હવે તેઓએ તેનાથી છૂટકારો મેળવ્યો છે. જાણો કે તેઓ ટ્રાફિક વિશે શું કરે છે. વિશ્વના કેટલાક શહેરોમાં રસ્તાઓ પર વાહનોની સંખ્યા પહેલાથી જ મર્યાદિત છે અથવા અઠવાડિયાના થોડા દિવસો માટે તેઓ પર પ્રતિબંધ છે.

READ  દિલ્હીની કરકરડૂમા કોર્ટમાં પણ પોલીસ અને વકીલોની વચ્ચે ઘર્ષણ, વકીલોએ પોલીસકર્મીને માર્યો માર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પોતાની કોઠાસુઝથી ખેડૂતે બનાવ્યું મગફળી ઉપાડવાનું મશીન, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Stray cattle on roads cause traffic mess in Jamnagar - Tv9 Gujarati

 

FB Comments