ભારતની સરકારી કંપની એર ઈન્ડિયા થઈ જશે બંધ? MDએ આપ્યો જવાબ

ban-on-international-commercial-flights-increased-scheduled-flights-canceled-until-31-july bharat ma 31 july sudhi international flight seva shuru nhi thay

એર ઈન્ડિાયા કંપની પર દેવું છે તે જગજાહેર છે. એર ઈન્ડિયાના એમડીએ કંપનીની લઈને અફવા પર એક નિવેદન આપ્યું છે. કંપનીની ચેરમેન અને પ્રબંધ નિર્દેશક અશ્વિની લોહાનીએ કહ્યું કે એર ઈન્ડિયા બંધ થશે તેવી તમામ ખબર આધારવિહીન છે. તેઓએ વધારેમાં ઉમેર્યું કે એર ઈન્ડિયા પહેલાની જેમ ઉડાન ભરશે અને પોતાનો વિસ્તાર પણ કરશે. આથી યાત્રીઓ, કોર્પોરેટસ અને એજન્ટોએ ચિંતા કરવાની કોઈ જ જરુર નથી. એર ઈન્ડિયા આજે પણ દેશની સૌથી મોટી કંપની છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: Covid-19 લોકડાઉન હળવું થયા બાદ મુંબઇમાં બિન-જરૂરી રિટેલરોનો ધંધા માટે સંઘર્ષ

rumors-of-air-india-shutting-down-are-baseless-ashwani-lohani-chairman-and-managing-director

આ પણ વાંચો :   ટ્રંપે કહ્યું કે માર્યા ગયેલાં કાસિમ સુલેમાનીનો દિલ્હી હુમલામાં હાથ હતો, જો કે એક હકીકત આવી પણ છે!

કેટલાંક દિવસ પહેલાં એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે કંપનીને જલદીથી કોઈ ખરીદનાર ના મળ્યો તો કંપની બંધ થઈ શકે છે. સરકાર પાસેથી કંપની ચાલુ રાખવા માટે જે રકમ માગવામાં આવી રહી છે તે મળી નથી રહી. આમ વરિષ્ઠ અધિકારીએ કંપની બંધ થઈ જાય તેવું નિવેદન આપ્યું હતું જે બાદ એમડીએ આવું કશું થશે નહીં એમ કહીને આ વાતને અફવા ગણાવી છે.

READ  ઈઝરાયલે બનાવી લીધી કોરાના વાઈરસની દવા, રક્ષામંત્રી નૈફતાલી બેન્નેટએ કર્યો દાવો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કેટલું છે કંપની પર દેવું?

rumors-of-air-india-shutting-down-are-baseless-ashwani-lohani-chairman-and-managing-director

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

એર ઈન્ડિયા ભારતની સરકારી એરલાઈન્સ કંપની છે. એર ઈન્ડિયા સતત ખોટમાં ચાલી રહી છે. હાલ કંપની પર 60 હજાર કરોડ રુપિયાનું દેવુ છે. વર્ષ 2018-19માં કંપનીએ 8400 કરોડ રુપિયાની ખોટ કરી છે. એર ઈન્ડિયાને વિદેશી મુદ્રાના મૂલ્યમાં ઘટાડો અને વધારે ઓપરેટીંગ કોસ્ટના લીધે આ સ્થિતિમાં મુકાવું પડ્યું છે. આ સિવાય સરકારી વિભાગો પાસેથી પણ નાણા મળી નથી રહ્યાં અને તેના અધિકારીઓ ભારત સરકારની એરલાઈન્સ હોવાથી સફર કરી રહ્યાં છે. જો કે ભારત સરકાર એર ઈન્ડિયાને વેચવાની તૈયારીમાં છે.

READ  KHELO INDIA 2020: ખેલો ઈન્ડિયામાં ગુજરાતના સ્પર્ધકોએ જાણો કેટલા મેડલ જીત્યા?

 

Oops, something went wrong.
FB Comments