VIDEO: વેરાવળ અને તાલાળાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

ગીરસોમનાથ પંથકના વેરાવળ અને તાલાળાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ભેટાળી, ખંઢેરી, માથાશુરીયા, લુભામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આંબળાશ, અનીડા, જશાધાર, ગામોમાં પણ વરસાદ શરૂ થયો છે.

આ પણ વાંચો: માણાવદર પંથકમાં મેઘમહેરથી રસાલા ચેકડેમ ઓવરફ્લો, જુઓ VIDEO

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુરતના અગ્નિકાંડ બાદ સાણંદ GIDC નજીક કેમિકલ કંપનીમાં આગની ઘટના, ફાયર સુવિધાને લઈ કર્યા આક્ષેપો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments