રમત જગતની દુનિયાના સૌથી મોટા સમાચાર: ઓલિમ્પિક રમતમાં રશિયા પર પ્રતિબંધ, જાણો ભારતને શું થશે ફાયદો

russia banned from global sports for 4 years over doping will not participate in tokyo olympics 2020 olympics ma russia par 4 varsh mate pratibandh jano india ne shu thase faydo

આવનારા 4 વર્ષ સુધી રશિયા કોઈ પણ આંતરરાષ્ટ્રીય રમતનો ભાગ રહેશે નહીં. વિશ્વ એન્ટી ડોપિંગ એજન્સી (WADA)એ તેની પર નિર્ણય લઈ લીધો છે. રશિયા હવે 2020 ઓલિમ્પિક, વિન્ટર ગેમ્સ અને વિશ્વ કપ 2022માં ભાગ લઈ શક્શે નહીં. ડોપિંગને લઈ રશિયાની વિરૂદ્ધ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

russia banned from global sports for 4 years over doping will not participate in tokyo olympics 2020 doping ne lai russia par moti karyavahi olympics ma 4 varsh mate pratibandh

 

આવતા વર્ષે ટોક્યોમાં ઓલિમ્પિક ગેમ્સ થશે અને હવે રશિયા તેનો ભાગ રહેશે નહીં. WADAના બોર્ડે એક ખાસ બેઠક પછી આ જાહેરાત કરી છે. WADAએ રશિયા સાથે ડોપિંગને લઈ ખોટા આંકડા મળ્યા પછી પહેલા જ 4 વર્ષ માટે પ્રતિબંધની ભલામણ કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુરતના કતારગામમાં રૂપિયા 3.50 કરોડથી વધુના હીરાની ચોરી, 1200 કેટરેટથી વધુના હીરા લઈ ફરાર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

શું છે સમગ્ર મામલો

રશિયાના ખેલાડીઓનો ખોટો ડોપિંગ રિપોર્ટ WADAને મોકલવામાં આવ્યો હતો અને તેમાં રશિયાની સરકારી રમત સમિતીઓની સહમતી હતી. ત્યારબાદ દુનિયાના ખેલ જગતમાં આ વિવાદ ગરમ થયો હતો. આ રિપોર્ટ પછી 2014માં રશિયાના ઓલિમ્પિક પ્રદર્શન પર પણ સવાલ ઉભા થયા હતા.

READ  અલ્પેશ ઠાકોરના બચાવમાં કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કહ્યું કે ઉત્તર ગુજરાતમાં અમારુ કદ વધી રહ્યું જે પાર્ટીને ખટકે છે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments