સાબરકાઠાઃ વિજયનગર પંથકમા 2 કલાકમાં દોઢ ઈંચ ધોધમાર વરસાદ, જુઓ VIDEO

ગુજરાતમાં વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સાબરકાંઠાના વિજયનગર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારે 8થી 10 વાગ્યા સુધીમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ચાલતા થયા છે.

આ પણ વાંચો: VIDEO: સુરત શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Gujarat Fatafat: 15-05-2016 - Tv9 Gujarati

 

FB Comments