સલમાન, શાહરુખ, આમિર મળીને પણ નથી કમાવી શકતાં આખા વર્ષમાં ફિલ્મોમાંથી એટલો પૈસો કે જેટલો 37 વર્ષના એક યુવાને ભર્યો છે માત્ર 3 મહિનાનો 699 કરોડ રૂપિયા એડવાંસ ટૅક્સ

ફ્લિપકાર્ટના સંસ્થાપક સચિન બંસલે ચાલુ નાણાકીય વર્ષ 018-19ની પ્રથમ ત્રિમાસિકી માટે 699 કરોડ રૂપિયાનો એડવાંસ ટૅક્સ ચુકવ્યો છે.

સચિન બંસલ અને બિન્ની બંસલ
સચિન બંસલ અને બિન્ની બંસલ

સચિન બંસલે જે એડવાંસ ટૅક્સ ચુકવ્યો છે, તેમાં અમેરિકન રિટેલર વૉલમાર્ટને ફ્લિપકાર્ટની પોતાની ભાગીદારી વેચવાથી પ્રાપ્ત નાણા પર બનેલો કૅપિટેલ ગેઇન ટૅક્સ પણ સામેલ છે.

સચિન બંસલના પાર્ટનર અને ફ્લિપકાર્ટના કો-ફાઉંડર બિન્ની બંસલે પણ વૉલમાર્ટને પોતાની ભાગીદારી વેચી હતી, પરંતુ તેમણે હજી આ સ્પષ્ટતા નથી કરી કે ફ્લિપકાર્ટને શૅર વેચવાથી તેમને કેટલી રકમ મળી હતી.

READ  શરદી અને ઉધરસને મિનિટોમાં જ મટાડશે આ ઘરેલું ઉપચાર! જુઓ VIDEO
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

ઇનકમ ટૅક્સ (આઈટી) ડિપાર્ટમેંટના સૂત્રોના જણાવ્યા મુજબ સચિન અને બિન્ની બંસલે હજી સુધી આ માહિતી નથી આપી કે તેમને ફ્લિપકાર્ટના વેચણથી કુલ કેટલી રકમ ળી છે અને તેના પર કેટલો કૅપિટલન ગેઇન ટૅક્સ બને છે અને ટૅક્સ ચુકવણીની ફૉર્મ્યુલા શું છે.

જોકે આઈટી વિભાગે સચિન અને બિન્ની બંસલની સાથે-સાથે ફ્લિપકાર્ટની ભાગીદારી વેચનાર અન્ય શૅરધારકોને નોટિસ મોકલી શૅરોના વેચાણથી મળેલી રકમનો ખુલાસો કરવા માટે કહ્યું. આ જ પ્રકારની નોટિસો વૉલમાર્ટને પણ મોકલાઈ અને તેને ફ્લિપકાર્ટના વિદેશી શૅરધારકોના કૅપિટલ ગેઇન પર વિથહોલ્ડિંગ ટૅક્સ ચુકવવા માટે કહ્યું.

READ  હચમચાવી નાખનારી ખબર! જેટલા રુપિયા એક વર્ષમાં વૈષ્ણોદેવી મંદિરને દાનમાં મળે છે તેનાથી વધારે રકમ મળી એક વેપારીને ત્યાં RAIDમાં, 9 દિવસ ચાલેલી RAIDમાં કબર ખોદીને કાઢવામાં આવ્યા હીરા,મોતી અને ઝવેરાત

ગત વર્ષ ફ્લિપકાર્ટમાં 77 ટકા ભાગીદારી ખરીદ્યા બાદ વૉલમાર્ટે આઈટી વિભાગમાં 7439 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતાં. નિયમ મુજબ 15 ડિસેમ્બર સુધી સચિન અને બિન્ની બંસલે ટૅક્સનો 75 ટકા ભાગ આઈટી વિભાગને આપવાનો હતો અને બાકીની રકમ 19 માર્ચ, 2019 સુધી જમા કરાવવાની છે. જો બંને આમ નહીં કરે, તો તેમના પર દંડ લાગશે.

READ  ઈમાનદાર કરદાતાઓને શું મળશે ઈનામ? આવતીકાલે વડાપ્રધાન મોદી કરશે નવા પ્લેટફોર્મની શરૂઆત

[yop_poll id=457]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments