સચિનની કાર ચલાવી રહ્યા છે ‘મિસ્ટર ઈન્ડિયા’

સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેંડુલકર જે કાર પર બેઠો છે તે જાતે જ ચાલતી નજરે પડે છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પહેલીવાર પોતાના ઘરના પાર્કિંગમાં ઓટોમેટિક કારની મજા લીધી હતી. તેઓએ શુક્રવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સચિન જે કાર પર બેઠો છે તે જાતે જ ચાલે છે.

READ  ફિલ્મ 'ટોટલ ધમાલ'નું ગીત 'મુંગડા' પડયું ધમાલમાં, જાણો આ ગીત પર કેમ ભડકી લતા મંગેશકર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ વિડિઓ જોઈને લાગે છે કે કોઈ અદૃશ્ય ડ્રાઈવર તેની કાર ચલાવે છે. સચિન આ કારમાં તે ડ્રાઈવિંગ સીટ પર બેઠો નથી, પણ તેની બાજુમાં બેઠો છે. કાર જાતે જ ચાલે છે અને સ્ટોપ પણ થઈ જાય છે તથા બ્રેક પણ જાતે જ મારે છે. સચિન કહે છે કે, એવું લાગે છે કે ‘મિસ્ટર ઈન્ડિયા’ (અનિલ કપૂર) આ કારને પોતાના નિયંત્રણમાં લીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રોડ-શૉને લઈને અમિત શાહ અને મમતા બેનર્જી આમને-સામને, ભાજપે ચૂંટણી પંચને કરી અપીલ તો મમતાએ કહ્યું 'ભાજપ ગુંડાઓ લાવે છે'

આ પણ વાંચો: વડોદરામાં પૂરનો પ્રકોપ, ઠેર ઠેર ગંદકીના ઢગ, જુઓ VIDEO

સચિન તેંડુલકરને ક્રિકેટની સાથે સાથે ઉત્તમ કારોનો પણ શોખ છે. Maruti 800 થી લઈને Nissan GT-R અને Ferrari સુધીની કાર તેમના ગેરેજમાં છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  નારિયેલ પાણીના આ ફાયદાઓ જાણીને તમે હવે તેને પીવાની ના નહીં પાડી શકો!

 

[yop_poll id=”1″]

FB Comments