શું સચિન તેંડુલકર ફરીથી મેદાનમાં ઉતરશે? હા, આ વાત સાચી છે, જાણો કેમ

ક્રિકેટ જગતમાં બે મહાન ખેલાડી બ્રાયન લારા અને સચિન તેંડુલકર સંન્યાસ લીધા બાદ ફરીથી સાથે રમશે. આ બંને ખેલાડીઓએ જે વિક્રમ સર્જયા છે. આ બંને ખેલાડી ક્રિકેટના મેદાનમાં પાછા ફરી રહ્યાં છે. તેઓ ભારતમાં યોજાનારી વર્લ્ડ રોડ સેફ્ટી સીરીઝમાં તેઓ સાથે જોવા મળશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતની જુદી-જુદી APMCમાં અનાજના ભાવ શું રહ્યાં, જાણો એક ક્લિક પર..

આ પણ વાંચો :   ચિદમ્બરમને INX MEDIA કેસમાં ઝટકો, જાણો કોર્ટના આદેશ બાદ શું થશે કાર્યવાહી?

આ સીરીઝમાં દુનિયાભરના પાંચ દેશના ખેલાડી રમશે. જેમાં ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ અને ભારતનો સમાવેશ થાય છે. ભારતની તરફથી સચિન તેંડુલકર આ સીરિઝમાં ઉતરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  કેબલ ટીવી મોંઘુ થવાનું TENSION છોડો, એન્જૉય કરો ન્યૂ યર, 31 જાન્યુઆરી સુધી ટળી ગયું છે નવું ટૅરિફ

 

આમ ભારતના ખેલાડી અને ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિનને ફરીથી મેદાનમાં ઉતરીને રન ફટકારતા જોવું એ લ્હાવો રહેશે. સચિન આજે પણ તેમના રેકોર્ડના લીધે ક્રિકેટપ્રેમીઓના દિલમાં છવાયેલા છે. રોડ સેફ્ટી સીરીઝ ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે માર્ગ અકસ્માત અંગે જાગૃતિને લઈને આ સીરીઝ યોજવામાં આવે છે.

 

UPDATE : In Gujarat, Total 63 tested positive for coronavirus till the date | Tv9

FB Comments