સચિન તેંડુલકરે આપ્યો જવાબ કે કયો ખેલાડી તેને સૌથી વધારે પસંદ છે!

sachin-tendulkar-explains-which-player-footwork-is-remembered-his-game

ક્રિકેટના ભગવાન તરીકે નામના પામેલા સચિન તેંડુલકરે એક મોટો ખૂલાસો કર્યો છે. સચિન તેંડુલકરે એ તેના ચાહકોને જણાવી દીધું કે તેમને ક્યો ખેલાડી પસંદ છે અને ક્યા ખેલાડીમાં તેની પોતાની જ ઝલક દેખાય આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

sachin-tendulkar-explains-which-player-footwork-is-remembered-his-game

આ પણ વાંચો :   ગીર સોમનાથ: પશુ માટે ચારો લેવા ગયેલાં ખેડૂત પર સિંહણે કર્યો હુમલો, જુઓ VIDEO

READ  હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ નતાશા સાથેના સંબંધો અંગે સોશિયલ મીડિયા પર કર્યો મોટો ખુલાસો

ભારતીય ટીમના પૂર્વ ખેલાડી સચિન તેંડુલકરે કહ્યું કે જ્યારે હું ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેનો મેચ જોઈ રહ્યો હતો ત્યારે સ્ટીવ સ્મિથ આઉટ થયા અને બાદમાં મેં માર્નુસ લાબુશેનની બેટિંગ જોઈ. તેનામાં કોઈ ખાસ વાત છે. તેનું ફૂટવર્ક એકદમ જ યોગ્ય છે. ફૂટવર્ક શારિરીક રીતે નહીં પણ માનસિક રીતે હોય છે. જો સકારાત્મક રીતે નહીં વિચારો તો તમારા પગ નહીં ચાલે.

READ  VIDEO: અમરેલીના બાબરા પાસે આવેલો રામપરા ડેમ 4 વર્ષ બાદ થયો ઓવરફ્લો, ડેમ છલકાતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

sachin-tendulkar-explains-which-player-footwork-is-remembered-his-game

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ સચિને ઓસ્ટ્રેલિયાના ખેલાડી માર્નુસ લાબુશેનના વખાણ કર્યા અને કહીં દીધું કે તેઓને પોતાની ઝલક આ ખેલાડીમાં દેખાય છે. સચિને આ જવાબ ત્યારે આપ્યો હતો જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કયો ખેલાડી તેમના સૌથી નજીક છે.

READ  રવિવારે કોંગ્રેસમાં તો સોમવારે સવારે ભાજપમાં, આખરે સપના ચૌધરી કયા પક્ષમાં ?

 

 

Top News Headlines Of This Hour : 29-03-2020 | Tv9GujaratiNews

FB Comments