મહિલા બોલરે આપી ચેલેન્જ તો સંન્યાસ હોવા છતાં સચિન ઉતર્યા મેદાનમાં, જુઓ VIDEO

sachin-tendulkar-plays-a-charity-match-to-raise-funds-for-bushfire-victims-in-australia

સચિન તેંડુલકરે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે પણ તેઓએ એક ઓવર આ સંન્યાસને છોડીને રમી હતી. ઓસ્ટ્રેલિયા ખાતે જંગલોમાં ભીષણ આગ લાગી હતી. તેના માટે મેલબોર્ન ખાતે એક ચેરિટી મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. સચિને એક ઓવર રમી હતી અને તેના લીધે સોશિયલ મીડિયામાં લોકોએ સચિનના ભારે વખાણ કર્યા હતા. આ વીડિયો આઈસીસી દ્વારા ટ્વીટ કરીને શેર કરવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  WhatsApp ગ્રુપમાં આવે છે વધારે મેસેજ તો નવા ફિચરના લીધે કામ થઈ જશે સરળ!

https://twitter.com/ICC/status/1226375975115476993?s=20

આ પણ વાંચો :  સુરતમાં ભાજપના વોટ્સઅપ ગ્રૂપમાં કિશોર સોલંકી નામના કાર્યકરે અશ્લિલ VIDEO કર્યા પોસ્ટ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સચિન તેંડુલકરે મહિલા બોલર પૈરીની ચેલેન્જને સચિને સ્વીકારી લીધી હતી. સચિને કહ્યું કે મને ખભામાં ઈજા થઈ છે અને તેના લીધે ડોક્ટરોએ રમવાની ના પાડી છે. છતાંપણ એક ઓવર માટે હું મેદાનમાં ઉતરીશ. આ બાદ સચિન તેંડુલકર મેદાનમાં ઉતર્યા હતા.

READ  લોકસભા 2019ની ચૂંટણી માટે કોંગ્રેસે ગુજરાતની વધુ 7 સીટોના ઉમેદવાર કર્યા જાહેર

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Top News Headlines Of This Hour : 29-03-2020 | Tv9GujaratiNews

FB Comments