મહારાષ્ટ્ર : CM ઠાકરેની મંદિરના પ્રતિનિધિઓ સાથે મીટિંગ, સાંઈ જન્મસ્થળ વિવાદ શાંત

Shiv Sena chief Uddhav Thackeray demands for Ram mandir in Ayodhya
Shiv Sena chief Uddhav Thackeray demands for Ram mandir in Ayodhya

સાંઈ જન્મસ્થાન વિવાદનો અંત આવી ગયો છે. મહારાષ્ટ્રના સીએમએ આ અંગે શિરડી મંદિરના ટ્ર્સ્ટના સીઈઓ, પાથરી ગ્રામસભાની સાથે એક મીટીંગ બોલાવી હતી. જેમાં આશ્વાસન આપવામાં આવ્યું છે કે જન્મસ્થળને લઈને કોઈ જ વિવાદ નહીં થાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Chief Minister of Maharashtra Uddhav Thackeray

આ પણ વાંચો :   જેલમાંથી ખંડણીનું નેટવર્ક ચલાવવાના કેસમાં વિશાલ ગોસ્વામી સહિત 3 આરોપીઓના રિમાન્ડ મંજૂર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  CJI એસ.એ બોબડેએ જામિયામાં હિંસા અંગે આપ્યું નિવેદન, 'વિદ્યાર્થીઓ હોવાથી કાયદો હાથમાં ન લઈ શકાય'

 

 

બેઠકમાં શિરડીથી શિવસેનાના નેતા કમલાકર કોટેએ જાણકારી આપી કે સીએમ દ્વારા બેઠકમાં હાજર રહેલાં પ્રતિનિધિઓને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ પાથરીમાં જે ફંડ આપવામાં આવી રહ્યું છે તેના વિરોધમાં છે? આ પ્રશ્નના જવાબમાં શિરડીના પ્રતિનિધિેએ કહ્યું કે કોઈપણ ગામના વિકાસ માટે ફંડ આપવામાં આવે તો તેમને કોઈ જ વાંધો નથી. શિરડી ધર્મસ્થાન હવે સંતુષ્ટ છે કારણ કે મુખ્યમંત્રીએ તેમની તમામ માગણીઓેને સ્વીકારી લીધી છે.

READ  સુરતના અડાજણ વિસ્તારમાં બાળકનો થયો ચમત્કારિક બચાવ, બાળક ઉતરે તે પહેલા જ વાનચાલકે ચલાવી દીધી ગાડી, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મુખ્યમંત્રીએ પ્રતિનિધિ મંડળને આશ્વાસન પણ આપ્યું છે કે સાંઈ જન્મસ્થળને લઈને કોઈ જ વિવાદ નહીં થાય. આ સિવાય 100 કરોડ રુપિયાની મોટી રકમ પાથરી ગામના વિકાસ માટે ફાળવવામાં આવશે. આ વિવાદને લઈને શિરડી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી જો કે બાદમાં બધું થાળે પડ્યું હતું.

READ  VIDEO: મહારાષ્ટ્રમાં આખરે કોની બનશે સરકાર? કિંગ મેકરની ભૂમિકામાં શરદ પવાર!

 

Oops, something went wrong.
FB Comments