શિરડીમાં સાંઈબાબા મંદિરમાં ભક્તોએ કર્યો દાનનો વરસાદ, જાણો 30 દિવસમાં મંદિરમાં કેટલી આવક થઈ?

માત્ર ત્રણ દિવસમાં જ સાંઈના ધામ શિરડીમાં ભક્તોએ દર્શન કર્યા અને 4 કરોડ 52 લાખ રૂપિયાથી વધુનું દાન કર્યું છે અને તેના લીધે મંદિરમાં દાનની વર્ષા થઈ ગયી છે.  ભક્તોએ ભારતીય ચલણ તો ઠીક વિદેશી ચલણમાં પણ સાંઈ બાબાને દાન ચડાવ્યું છે.  સાંઈ બાબાના મંદિરમાં ઓનલાઈન દાન પણ સ્વીકારવામાં આવે છે તો ભક્તો ચેકના માધ્યમ કે ડ્રાફ્ટના માધ્યમથી લાખો રુપિયાનું દાન મંદિરમાં કરે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  29 એપ્રિલે ખુલશે કેદારનાથ ધામના કપાટ! શ્રધ્ધાળુઓ કરી શકશે ભોલેનાથના દર્શન

 

 

આ પણ વાંચો:   જો લગ્ન કરવાનું વિચારી રહ્યાં છો તો વાંચી લો આ ખબર, સરકાર એક ખાસ યોજનામાં આપી રહી છે 2.5 લાખ રુપિયા!

 

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments