સલમાન ખાનને ફરી એકવાર મળી મારી નાખવાની ધમકી, જુઓ VIDEO

કાળીયાર હરણ શિકાર બાબતે ફિલ્મ સ્ટાર સલમાન ખાનને એકવાર ફરી મારી નાખવાની ધમકી મળી છે. ગયા વખતે સલમાનને ધમકી પોલીસની સામે આપવામાં આવી હતી પરંતુ આ વખતે સોશિયલ મીડિયા પર આપવામાં આલી છે. આ વખતે સોશિયલ મીડિયાના માઘ્યમથી આ ધમકી આપવામાં આવી છે. આ ધમકી આપી છે સ્ટૂડેન્ટ ઓર્ગેનાઈઝેશન ઓફ પંજાબ યૂનિવર્સિટીના ગ્રૂપ સોપૂ એ. સોપૂની ધમકીવાળી પોસ્ટ ફેસબુક પર વાયરલ થયા બાદ પોલીસ તેની તપાસમાં જોડાઈ ગઈ છે. હરણના શિકાર બાબતે સલમાન ખાનની અપીલ પર જોધપૂરમાં 27 સપ્ટેમ્બરના રોજ સુનવાઈ થવાની છે.

READ  PM મોદીની બાયોપિકનું ટ્રેલર રિલીઝ, લોકો સોશિયલ મીડિયા પર આ રીતે લઈ રહ્યાં છે મજા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વડોદરામાં યુવક પર થયો હુમલો! સારવાર દરમિયાન યુવકનું થયું મોત, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અભિનેત્રી શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી સામે સુરત કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ કર્યુ, 30 સપ્ટેમ્બરે હાથ ધરાશે વધુ સુનાવણી

 

FB Comments