ગોવા એરપોર્ટ પર સલમાન ખાનને આવ્યો ગુસ્સો, જુઓ વીડિયોમાં કે પછી શું થયું?

Salman Khan loses cool, snatches fan's phone at Goa Airport

ગોવાનો એક વીડિયો વાઈરલ થયો છે અને તેમાં સલમાન ખાનની સાથે એક ફેન સેલ્ફી લેવા જઈ રહ્યો હતો. જો કે સલમાન તેના ફેનની આ હરકત જોઈને ગુસ્સે થઈ ગયા હતા. ફેનના મોબાઈલ ફોનને છીનવી લીધો હોય તેવું વાઈરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. આ બાદ અન્ય એક સલમાનની ખાનની સાથે રહેલો માણસ પણ ફેનની સાથે ગેરવર્તુણક કરતો વીડિયોમાં દેખાઈ રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સલમાન ખાન જેનાથી ત્રાસી તેને ગોળી મારવા માટે શોધી રહ્યો છે, તે શખ્સને તમે ઓળખો છો ? અમે શોધી કાઢ્યો એ શખ્સને, CLICK કરો અને જાણો કે કોણ છે સલમાનને ત્રાસ આપનાર એ શખ્સ ?

આ પણ વાંચો :   LRD ભરતીના વિવાદ અંગે બોલ્યા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments