દબંગ સલમાન ખાનનું પાકિસ્તાન વિરુદ્ધ આક્રોશ બાદ BIG ACTION, પોતાની ફિલ્મમાંથી આ પાકિસ્તાની કલાકારની કરી હકાલપટ્ટી

પુલવામા આતંકી હુમલા બાદ સમગ્ર દેશની સાથે જ બૉલીવુડ પણ ગુસ્સામાં છે અને બૉલીવુડના દરેક કલાકારે પાકિસ્તાન વિરુદ્ધ આક્રોશ ઠાલવ્યો છે.

 

પાકિસ્તાન અને આતંકવાદ વિરુદ્ધ આક્રોશ ઠાલવાવમાં બૉલીવુડનો દબંગ સલમાન ખાન પણ પાછળ નથી રહ્યો અને સલમાન માત્ર આક્રોશ ઠાલવીને ચુપ નથી બેસી ગયો. તેણે આ આક્રોશને એક્શનમાં પણ બદલીને બતાવી દીધો છે.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોને પિતૃ૫ક્ષ તરફથી લાભ થાય

મળતી માહિતી મુજબ સલમાન ખાને પોતાને પોતાની આગામી ફિલ્મ નોટબુકમાંથી પાકિસ્તાની ગાયક આતિફ અસલમની હકાલપટ્ટી કરી નાખી છે. NOTEBOOK ફિલ્મનો સલમાન ખાન પોતે પ્રોડ્યુસર છે. પિંકવિલાના એક રિપોર્ટ મુજબ સલમાને પોતાના પ્રોડક્શન હાઉસની ફિલ્મમાંથી આતિફ અસલમનું ગીત હટાવવાની વાત કહી છે.

આ પહેલા ટી સિરીઝે આતિફના ગીતો યૂટ્યુબ પરથી અનલિસ્ટ કરી દીધા હતાં. પુલવામા હુલમા બાદ પાકિસ્તાની અભિનેતાઓ અને કલાકારો બૉલીવુડના રોષનો ભોગ બની રહ્યા છે. બૉલીવુડે તમામ પાકિસ્તાની કલાકારો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.

READ  જનતા કર્ફ્યુ: જાણો તમારા માટે કેમ જરૂરી છે 14 કલાક સુધી ઘરમાં રહેવું!

[yop_poll id=1584]

Oops, something went wrong.
FB Comments