સલમાન ખાન છે આ ક્રિકેટરના ફેન, ગણાવ્યા ભારતીય ટીમના ‘દબંગ’ ખેલાડી

salman khan said his favourite cricketer is ms dhoni and he is dabangg player salman khan che aa cricketer na fan ganavya indian team na dabangg kheladi

બોલિવુડ દબંગ સલમાન ખાન હાલમાં તેમની આગામી ફિલ્મ ‘દબંગ-3’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં જ ફિલ્મના પ્રમોશન માટે સુપરસ્ટાર સલમાન ખાન સ્ટાર સ્પોર્ટસના પ્રી-શો નેરોલેક ક્રિકેટ લાઈવ માટે પહોંચ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના વેકેશનને લઈને કર્યો મોટો ફેરફાર, જુઓ VIDEO

સલમાન ખાને જણાવ્યું કે તેમના મનગમતા ક્રિકેટર ભારતીય ક્રિકેટ ટીમના કૂલ કેપ્ટન રહેલા મહેન્દ્ર સિંહ ધોની છે. સલમાન ખાને જણાવ્યું કે તે કેદાર જાધવને વ્યક્તિગત રીતે જાણે છે. ત્યારે તેમના મનગમતા ખેલાડી એમ.એસ.ધોની છે. તે દબંગ ખેલાડી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  રાહુલ ગાંધી અમેઠીથી ભરશે ઉમેદવારી પત્રક, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ આપશે હાજરી

 

 

સલમાન ખાનની આગામી ફિલ્મ ‘દબંગ-3’ 20 ડિસેમ્બરે રીલીઝ થશે. પ્રભુદેવા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સલમાન અને સુદીપ સિવાય અરબાઝ ખાન, સોનાક્ષી સિંહા અને આ ફિલ્મ દ્વારા બોલિવુડમાં ડેબ્યૂ કરી રહેલી અભિનેત્રી સાઈ માંજરેકર પણ મુખ્ય ભૂમિકામાં નજર આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

READ  અમદાવાદ: CEPT યુનિવર્સિટીમાં વધુ ફી લેવાતી હોવાથી વિદ્યાર્થીઓનો વિરોધ
Oops, something went wrong.
FB Comments