VIDEO: સલમાન ખાનની ગ્રાન્ડ એન્ટ્રી, ‘બિગ બોસ’ લોન્ચમાં મચાવી ધૂમ

અભિનેતા સલમાન ખાનનો દરેક અંદાજ ચાહકોને આકર્ષે છે. ‘બિગ બોસ’ 13ની લોન્ચિંગ ઈવેન્ટમાં દબંગ અભિનેતા સલમાન ખાને ગ્રાન્ડ એન્ટ્રી મારી. સલમાન ખાન એક એક્સપ્રેસમાંથી ઉતર્યો. સલમાન ખાનનું સ્વાગત ઢોલ-નગારાથી કરાયું. ઢોલ-નગારાના તાલે સલમાન પણ ઝૂમ્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Sensex પ્રથમ વખત 42,000ને પાર, Nifty પણ 12,389ના રેકોર્ડ સ્તરે

આ પણ વાંચો: RBIએ આ બેંક પર 6 મહિના માટે મુક્યો પ્રતિબંધ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments