સમગ્ર વિશ્વ કોરોનાના ભરડામાં, કુલ 9,35,840 પોઝિટીવ કેસ નોંધાયા

samagra vishwa corona na bharda ma kul 9,35,840 positive case nodhaya

સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીના ભરડામાં આવી ગયું છે. સૌ કોઈ એક જ અરજ કરી રહ્યું છે કે જલ્દીથી જલ્દી કોરોના વાઈરસનો ખાત્મો થાય. પરંતુ વિશ્વમાં કોરોનાના પોઝિટિવ કેસ અને મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. વિશ્વના મોટા ભાગના દેશો કોરોનાના ભરડામાં આવી ચૂક્યા છે.

samagra vishwa corona na bharda ma kul 9,35,840 positive case nodhaya

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે નવા કામની શરૂઆત કરવા માટે દિવસ સારો નથી

વિશ્વમાં કુલ 47,241 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા 9,35,840 થઈ ગઈ છે. વિશ્વમાં સૌથી ખરાબ સ્થિતિ જે દેશોની છે તેમાં ઈટાલી, અમેરિકા, સ્પેન, ફ્રાન્સ અને ઈરાનની છે. જ્યાં હજારો લોકો કોરોનાનો શિકાર બની ગયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: સસ્તા અનાજનું ખાનગી રાહે વેચાણ, નડિયાદ પોલીસે કાળાબજારનો કર્યો પર્દાફાશ

 

હાલમાં પણ આ દેશોમાં પોઝિટિવ કેસ અને મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. જેની સામે સાજા થવાની સંખ્યા ખૂબ ઓછી છે. વિશ્વમાં 9,35,840 પોઝિટિવ કેસની સામે અત્યાર સુધી કુલ 1,94,286 લોકો જ સાજા થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments