સમગ્ર વિશ્વમાં કોરોનાના 7.22 લાખ કેસ, 33 હજારથી વધુ લોકોના મોત

India ma corona virus na 5927 case sauthi vadhu case aa rajya ma nodhaya

સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીના ભરડામાં આવી ગયું છે. સૌ કોઈ એક જ અરજ કરી રહ્યું છે કે જલ્દીથી જલ્દી કોરોના વાઈરસનો ખાત્મો થાય. પરંતુ વિશ્વમાં કોરોનાના પોઝિટિવ કેસ અને મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે.

In Gujarat, Total 62 tested positive for coronavirus till the date

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરોના: દેશમાં એક જ દિવસમાં અધધ.. 21 હજાર કરતાં વધુ નવા પોઝિટીવ કેસ નોંધાયા

વિશ્વના કુલ 199 દેશો કોરોનાના ભરડામાં આવી ચૂક્યા છે. વિશ્વમાં કુલ 33,900 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા 7.22 લાખ થઈ ગઈ છે. વિશ્વમાં સૌથી ખરાબ સ્થિતિ જે દેશોની છે તેમાં ઈટાલી, અમેરિકા, સ્પેન, ફ્રાન્સ અને ઈરાનની છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અમદાવાદ: માસ્ક ન પહેરનારા 21 લોકોને પેનલ્ટી લગાવવામાં આવી

 

જ્યાં હજારો લોકો કોરોનાનો શિકાર બની ગયા છે અને હજુ પણ આ દેશોમાં પોઝિટિવ કેસ અને મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. જેની સામે સાજા થવાની સંખ્યા ખૂબ ઓછી છે. વિશ્વમાં 7.22 લાખ પોઝિટિવ કેસની સામે અત્યાર સુધી કુલ 1.51 લાખ લોકો જ સાજા થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અમરેલીના બગસરામાં દેખાતા માનવભક્ષી દીપડાને ઝડપવા ડ્રોન કેમેરાની મદદ લેવાઈ

 

આ પણ વાંચો: દેશમાં કોરોનાથી મોતની સંખ્યા વધીને 27 થઈ, પોઝિટિવ કેસનો આંકડો 1,135થી વધુ

 

Oops, something went wrong.
FB Comments