લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા સમાજવાદી અને બહુજન સમાજ પાર્ટીએ પોતાનો રસ્તો બદલાવી નાખ્યો, આ ચૂંટણીમાં એક સાથે નહીં હોઈ બંને પાર્ટી

લોકસભા ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશમાં જે ઉત્સાહ સાથે સપા અને બસપાના સાથે આવ્યા હતા. તો ચૂંટણીમાં ભારે હાર બાદ બુઓ ઔર બબુઆનો રસ્તો અલગ થતો દેખાઈ રહ્યો છે. બસપાના સુપ્રિમો માયવતીએ જાહેરાત કરી દીધી છે કે, આગામી પેટાચૂંટણી એકલા જ લડશે. જેના પર પ્રતિક્રિયા આપતા અખિલેશ યાદવે પણ કહ્યું કે જો એવું છે તો પછી અમે પણ એકલા જ ચૂંટણીમાં ઉતરશું.

READ  ભગવાન રામ, સીતા, લક્ષ્મણ, હનુમાનને પેંશન આપો અને બચે તો રાવણને પણ મળવું જોઇએ પેંશન : જાણો કોણે અને કેમ કરી આવી વિચિત્ર DEMAND ?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ જાણો શા માટે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કડક શબ્દોમાં કહ્યું કાશ્મીર મુદ્દે આ વાત કહેવી પડી

 

માયાવતીની પત્રકાર પરિષદ બાદ અખિલેશ યાદવ પણ સામે આવ્યા હતા. અને ગઠબંધન વિશે કહ્યું કે તેના પર વિચાર કરવામાં આવશે. જો રસ્તો અલગ છે તો અમે પણ તેમના નિર્ણયનું સ્વાગત કરીશું. મહત્વનું છે કે સમાજવાદી પાર્ટી અને બસપા પાર્ટી વચ્ચે લોકસભા ચૂંટણીને લઈ ગઠબંધન થયું હતું. પરંતુ બંનેમાંથી એક પણ પાર્ટીને પરિણામ ન મળતા હવે રસ્તો બદલવા માગે છે.

READ  સુરત શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ
Oops, something went wrong.
FB Comments