શિવસેના નેતા સંજય રાઉતનો દાવો, ભાજપની પૂર્વ સરકારે ફોન ટેપ કરાવ્યો હતો

shiv-sena-mp-sanjay-raut-claims-my-phone-was-tapped-by-the-previous-fadnavis-government

મહારાષ્ટ્રમાં ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ શિવસેના અને ભાજપ વચ્ચે સતત શાબ્દિક યુદ્ધ છેડાયું છે. આ બાજુ શિવસેનાની ભાજપ સાથે જૂની સરકાર રહી હોવાથી નવા નવા ખૂલાસો અને રહસ્યો ભાજપની સામે પાર્ટી ઉપયોગ કરી રહી હોય એવું લાગી રહ્યું છે. શિવસેનાના નેતા સંજય રાઉતે તો ભાજપ પર ફોન ટેપિંગનો આક્ષેપ લગાવી દીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉમેદવારી પત્ર નોંધાવતી વખતે આ દિગ્ગજ નેતાઓ રહેશે હાજર

આ પણ વાંચો :   વલસાડઃ TV9ના અહેવાલની અસર, બાળકીઓ પરેડમાં ભાગ લઈ શકશે

સંજય રાઉતે મુંબઈમાં મીડિયાકર્મીઓને કહ્યું કે તેઓને એક ભાજપના નેતાએ જણાવ્યું કે તેઓનો ફોન ટેપ થઈ રહ્યો છે. જો કે વિપક્ષના નેતા ફડણવીસે આ તમામ આરોપને ફગાવી દીધા છે અને કહ્યું કે અમારી સરકાર વખતે આવું કંઈ જ થયું નથી.

READ  અડવાણીને ગાંધીનગર બેઠક પરથી ટિકિટ ન મળતાં કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર સાધ્યું નિશાન, વૃદ્ધોનો આદર નથી ત્યાં જનતાનાં વિશ્વાસનો આદર કઇ રીતે ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments