સરકારનાં વિદેશમાંથી દૂધ પાવડર આયાત કરવાનાં નિર્ણય સામે ખેડૂત સમાજે વડાપ્રધાને લખ્યો પત્ર, કહ્યું દૂધ ઉત્પાદકોને પહોંચશે નુક્શાન

http://tv9gujarati.in/sarkar-na-videsh…-ne-lakhyo-patra/
http://tv9gujarati.in/sarkar-na-videsh…-ne-lakhyo-patra/

સરકારે વિદેશમાંથી સસ્તા દરે દૂધના પાવડરને આયાત કરવાનો નિર્ણય લીધો છે જેની સામે વિરોધનો વંટોળ ઉભો થયો છે. સરકારનાં આ નિર્ણયથી દૂધ ઉત્પાદકોને ભાવમાં 6 થી 7 રૂપિયાનાં નુક્શાનની શક્યતા જોવાઈ રહી છે. સરકાર દ્વારા 10 હજાર મેટ્રીક ટન દૂધનાં પાવડરની આયાત માટેનાં નિર્ણયને લઈને ડેરી ઉદ્યોગ પર પણ અસર પડવાની શક્યતા છે. આ અંગે ખેડૂત સમાજ દ્વારા વડાપ્રધાનને પત્ર પણ લખવામાં આવ્યો છે. સાંભળો શું કહી રહ્યા છે ખેડુત સમાજનાં આગેવાન.

READ  ખેડૂતોની સરકાર સામે નારાજગી! સહાયની ઓનલાઇન નોંધણીમાં નથી આવતા ગામોના નામ, જુઓ VIDEO

 

FB Comments