ગુજરાતના આ શહેરોમાં તૂટી પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં વરસાદે જે રાઉન્ડ લીધો છે તેના લીધે લોકોને મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. કચ્છના ઘણાં એવા ગામો છે જ્યાં ભારે વરસાદના લીધે સંપર્ક તૂટી ગયો છે. હજુ પણ ભારે વરસાદ કચ્છમાં પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે.  આ સિવાય સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વિરામ લેશે નહીં તેવું હવામાન વિભાગની આગાહી પરથી જણાઈ રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Vasai man hurls 25-day-old daughter in well to take revenge against first wife - Tv9 Gujarati

આ પણ વાંચો:   સૌરાષ્ટ્રના ખેડૂતપુત્રો માટે છે સારા સમાચાર, જુઓ VIDEO

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

FB Comments