સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત, આ વિસ્તારોના જળાશયો છલકાયા

સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત છે અને વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને ભારે વરસાદના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  કેશોદ, જુનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. અમુક વિસ્તારોમાં સતત વરસાદના લીધે ખેડૂતોને પોતાના પાકની ચિંતા થવા લાગી છે. ખેતરમાં પાણી ભરાઈ રહેવાથી પણ પાકને નુકસાન થતું હોય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસે દર્શાવ્યા CAA વિરોધના પોસ્ટર, હાથમાં બેનર્સ સાથે કોંગ્રેસ ધારાસભ્યો વિધાનસભા પહોંચ્યા

આ પણ વાંચો :  બુલેટ ટ્રેનની જમીન સંપાદનની કામગીરી સામે નવસારીના ખેડૂતોનો ભારે વિરોધ, ગણાવ્યું ગેરબંધારણીય પગલું

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments