રાજકોટ: કોરોના વાઈરસના પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યક્રમો કરાયા રદ

Saurashtra University cancels programmes due to coronavirus outbreak

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ જાહેર કાર્યક્રમો 31 માર્ચ સુધી રદ કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે આ અંગે પરિપત્ર બહાર પાડ્યો છે. હિન્દી અને ફિઝીક્સના સેમિનાર પણ રદ કરાયા છે. 31 માર્ચ બાદ સરકારની સૂચના અનુસાર કાર્યક્રમો યોજાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુરત: રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તા! સર્વે કરાતા 65 રસ્તાઓ અત્યંત ભયંકર

આ પણ વાંચો: નકલી ડોકટરથી સાવધાન! સાબરકાંઠામાં બોગસ તબીબ પ્રેક્ટીસ કરતો હોવાનો થયો પર્દાફાશ

 

FB Comments