રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અનુસ્નાતક કક્ષાની આ તારીખથી લેવાશે પરીક્ષા, ટૂંક સમયમાં બહાર પડશે ટાઇમ ટેબલ

Saurashtra University PG examination to be started from June 25

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અનુસ્નાતક કક્ષાની પરીક્ષા 25 જૂનથી લેવાનો નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 110 જેટલી કોલેજના કુલ 17 હજાર જેટલા વિધાર્થીઓની પરીક્ષા 25 જૂનથી લેવાશે. આ પરીક્ષા 6 દિવસમાં લેવાઈ જશે, જેમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ધ્યાન રાખવામાં આવશે. જો કે હજુ ટાઈમ ટેબલ બહાર પાડવામાં નથી આવ્યું પરંતુ ટૂંક સમયમાં યુનિવર્સિટી ટાઇમ ટેબલ બહાર પાડશે.

READ  પાવાગઢ મંદિર થશે બંધ? 25મીથી શરૂ થાય છે ચૈત્રી નવરાત્રી

આ પણ વાંચો: બે દિવસ બાદ રાજ્યમાં વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારમાં પડશે વરસાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments