સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લંપટ પ્રોફેસરની પોલીસે કરી ધરપકડ, જાતિય સતામણી અને માનસીક ત્રાસ આપવા બદલ વિદ્યાર્થિનીએ નોંધાવી હતી ફરિયાદ

Saurashtra university students sexual harassment case Police interrogates accused professor

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લંપટ પ્રોફેસરની પોલીસે ધરપકડ કરી છે. જાતિય સતામણી અને માનસીક ત્રાસ આપવા બદલ વિદ્યાર્થિનીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદને આધારે પોલીસે પ્રોફેસર વિક્રમ વાકાણીની ધરપકડ કરી છે. વર્ષ 2013 થી 2019 સુધી એમપીએડ ભવનમાં અભ્યાસ કરતી અન્ય બે વિદ્યાર્થિનીઓએ પણ પ્રોફેસર વિરૂદ્ધ યુનિવર્સિટીમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ મહિલા આયોગ દ્વારા પોલીસ તપાસનો આદેશ થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે અને એટ્રોસિટી એક્ટ તેમજ જાતિય સતામણી વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

READ  BJP Corporator attacked in broad daylight in Vadodara - Tv9 Gujarati

આ પણ વાંચો: વરસાદની અછત વચ્ચે બનાસકાંઠામાં મુખ્ય ડેમનાં તળીયા ઝાટક,ખેડુતોનાં ચહેરા પર ખેચાઈ ચિંતાની રેખા,ડેમનાં આકાશી દ્રશ્યોમાં ડેમ દેખાયા સુખાભઠ્ઠ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments