જાણો ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી

ગુજરાતમાં ભારે વરસાદ સતત 12 દિવસથી પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હવે વરસાદ વિરામ લઈ શકે છે. 4-5 દિવસ સુધી ગુજરાતમાં ક્યાંય વરસાદ થાય તેવી સિસ્ટમ સક્રિય નથી. જો કે છૂટાછવાયા ઝાપટા પડી શકે પણ ભારે વરસાદની સંભાવના નહિવત છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમરેલીના મોટી કુંકાવાવમાં અડધા કલાકમાં એક ઈંચ વરસાદ પડ્યો

આ પણ વાંચો:  ગુજરાતના આ શહેરોમાં તૂટી પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં ભારે વરસાદ લાવનારી લો પ્રેશરની સિસ્ટમ હવે પશ્ચિમ તરફ આગળ વધવા લાગી છે. જેના લીધે અતિભારે વરસાદની સંભાવના દેખાઈ રહી નથી. હળવો વરસાદ ગુજરાતમાં પડી શકે છે. હવામાન વિભાગ મુજબ આગામી 13-14 ઓગસ્ટના રોજ ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાની સાથે દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની શક્યતા છે.

READ  વાહ રે ગુજરાતીઓ! સ્મશાનમાં જ કરી નાખી કથા. ગુજરાતના એક ગામના સ્મશાનમાં ચાલી રહેલી કથામાં મહિલાઓની ભારે ભીડ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments