CM દેવેન્દ્ર ફડણવીસે ચૂંટણીના એફિડેવિટમાં 2 ગૂનાનો ખૂલાસો ન કર્યો, 23 જૂલાઈએ સુપ્રીમમાં અંતિમ સુનાવણી

મહારાષ્ટ્રના સીએમ ફડણવીસની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જ્યારે ચૂંટણીને લઈને ફોર્મ અને એફેડેવિટ દાખલ કર્યું ત્યારે તેમાં તેમની અપરાધિક બાબતોનો ઉલ્લેખ કર્યો નહોતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બુધવારના રોજ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યતાવાળી ખંડપીઠે આ બાબતની સુનાવણી કરી તેમાં ફડણવીસના વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવી કે આ મામલાઓ એફિડેવિટ થયું ત્યારે પેન્ડિંગ હતા અને તેને લઈને કોઈ જ ચૂકાદો આવ્યો ન હતો.

READ  યૂરોપિયન સંઘના 27 સાંસદ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા, રાહુલ ગાંધીએ કર્યો આ કટાક્ષ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જો કે ફરીયાદી દ્વારા એવી દલીલ કરવામાં આવી છે કે જાણી જોઈને આ માહિતી છુપાવવામાં આવી છે અને તેનો એફિડેવિટમાં ઉલ્લેખ કરાયો નથી. કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી કે 2014માં જે વિધાનસભાની ચૂંટણી થઈ તેમાં ફડણવીસ દ્વારા આ અપરાધના જે બે મામલાઓ છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આથી આ કાયદાનું ઉલ્લંઘન છે અને તેના લીધે તેમની ચૂંટણી જ રદ્દ કરી દેવી જોઈએ.

READ  મુંબઈના વેપારીએ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ સમયસર ના કર્યું, કોર્ટે 5 હજારના દંડ સાથે 3 મહિના જેલની સજા ફટકારી

આ પણ વાંચો:  વિશ્વ કપમાંથી ધોની લઈ શકે છે સંન્યાસ: BCCI સૂત્ર

સુપ્રીમ કોર્ટે આ સુનાવણીને લઈને અંતિમ તારીખ આપી દીધી છે. 23 જૂલાઈના રોજ આ વિવાદને લઈને અંતિમ સુનાવણી સુપ્રિમ કોર્ટ દ્વારા કરવામાં આવશે. આમ મહારાષ્ટ્રના સીએમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

[yop_poll id=”1″]

 

TV9 Headlines @ 11 am: 18-02-2020| TV9News

FB Comments