રાજ્યસભા ચૂંટણી મુદ્દે સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો મળ્યા બાદ કોંગ્રેસના નેતાઓના ચહેરા પરથી નૂર ગાયબ

રાજ્યસભાની પેટાચૂંટણીને લઈ સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા બાદ, કૉંગ્રેસના નેતાઓના ચહેરા પરનું નૂર ઉડી ગયું છે. જોકે, ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર્યો. સાથે જ લોકશાહી અને બંધારણની રક્ષા માટે લડત ચાલુ રાખવાનો રાગ આલાપ્યો. તો સાથે કોંગ્રેસે પોતાના બે ઉમેદવારના નામ પણ જાહેર કરી દીધા છે.

READ  Sarvapooja Kit : Death rites get the professional touch - Tv9 Gujarati

આ પણ વાંચોઃ VIDEO: અમદાવાદ સહિત રાજ્યમાં સાર્વત્રિક વરસાદનું આગમન, ગરમીથી રાહત અને ખેડૂતોમાં રાજીપો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments