VIDEO: મહારાષ્ટ્ર માટે આજનો દિવસ સૌથી મહત્વનો, સત્તા માટે આવશે ‘સુપ્રીમ’ ફેંસલો

 

મહારાષ્ટ્ર માટે આજનો દિવસ સૌથી મહત્વનો છે. કારણ કે આજે સુપ્રીમ કોર્ટ મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે ચુકાદો આપશે. સુપ્રીમ કોર્ટે ગઈકાલે તમામ પક્ષોની દલીલ સાંભળી લીધી છે. જેના પર વિચાર કર્યા બાદ સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે. સોમવારે લગભગ બે કલાક સુધી આ મુદ્દે અદાલતમાં તીખી ચર્ચા થઈ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અલ્પેશ ઠાકોર આજે રાધનપુર બેઠક માટે ભરશે ફોર્મ, જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત, જુઓ VIDEO

કૉંગ્રેસ-એનસીપી-શિવસેના તરફથી જલ્દીમાં જલ્દી શક્તિ પરીક્ષણની માગ કરવામાં આવી હતી. જ્યારે ફડણવીસ અને અજીત પવાર તરફથી થોડો સમય માગવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં સૉલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે- વિપક્ષ તરફથી અત્યાર સુધી સરકાર બનાવવાનો દાવો નથી કરવામાં આવ્યો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  BreakingNews: મુખ્ય પ્રધાન વિજ્ય રૂપાણીએ હાર્દિક પટેલ પર કર્યો કટાક્ષ, અમે તો ઈચ્છતાં હતા કે હાર્દિક ચૂંટણી લડે

 

 

અમારી પાસે રાજ્યાપાલના આદેશની કોપી છે. તુષાર મેહતાએ રાજ્યપાલના સચિવનો પત્ર સુપ્રીમ કોર્ટને સોંપ્યો હતો. જેમાં ધારાસભ્યોના હસ્તાક્ષર કરેલા છે. મેહતાએ ભાજપના 105 ધારાસભ્યો સિવાય અજીત પવારના 54 ધારાસભ્યોનો સમર્થન પત્ર સોંપ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments