બોટાદઃ BAPS ગુરુકુળના વિદ્યાર્થીએ કર્યો આપઘાત! પરીક્ષાના પેપર નબળા જતા આપઘાત કર્યો હોવાની આશંકા

Scared to fail in exams BAPS Gurukul 12th science student commits suicide Botad

બોટાદના BAPS ગુરુકુળના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. સાળંગપુર BAPS ગુરુકુળમાં આ ઘટના બની છે. આપઘાત કરનાર વિદ્યાર્થી 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. ગુરુકુળની હોસ્ટેલની રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પરીક્ષાના પેપર નબળા જવાના કારણે આપઘાત કર્યો હોવાની આશંકા છે. વિદ્યાર્થી ધોળકા તાલુકાના જલાલપુર ગામનો રહેવાસી હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  SVP હોસ્પિટલના 4 ઓપરેશન થિયેટર પાણી પડતુ હોવાને કારણે કરાયા બંધ, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગઢડા: વચનામૃત મહોત્સવનો પ્રારંભ, મહોત્સવને લઈને હરિભક્તોમાં ઉત્સાહ

FB Comments