રાજસ્થાનના સીકરમાં શાળાએ જતા બાળકો પાણીમાં તણાઈ જવાનો VIDEO વાઈરલ

sikar Rain

સીકરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આજે આ વરસાદ દરમિયાન મોટી દુર્ઘટના બની હતી. જેમાં શાળાના બાળકો તણાયા હતા. શાંતિ દેવી સ્કૂલના બાળકો સ્કૂલે જતા સમયે નાળામાં તણાઇ ગયા હતા. જેને બચાવવાનો પ્રયત્ન કરાયો હતો.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના બદલાપુર પાણીમાં મહાલક્ષ્મી એક્સપ્રેસ ટ્રેન ફસાઈ, ગર્ભવતીની તબિયત ખરાબ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  નાગપુર બાદ અમદાવાદમાં RSSના ભવનનું ભવ્ય નિર્માણ, જાણો શું છે તેની ખાસ વિશેષતા

 

જો કે પૂરનું જોર એટલુ હતુ કે આ બાળકોને બચાવી શકાયા નહોતા. અને નાળામાં તણાઇ ગયા હતા. જોકે બાદમાં બે સ્થાનિક યુવકો કુદ્યા અને બાળકોને બચાવી લીધા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments