VIDEO: વડોદરા અને અમદાવાદમાં આજથી સ્કૂલવર્ધીના વાહનચાલકો પોલીસ અને RTOની કામગીરીના વિરોધમાં હડતાળ પર

School van drivers in Vadodara go on strike, parents suffer

પોલીસ અને RTOની કામગીરીના વિરોધમાં વડોદરામાં સ્કૂલવર્ધીના વાહન ચાલકો આજથી બે દિવસની હડતાળ પર ઉતર્યા છે. સ્કૂલવર્ધીના વાહનચાલકો RTO અધિકારી અને કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરશે. વડોદરાની સાથે સાથે અમદાવાદમાં પણ આજે સ્કૂલવર્ધીના કેટલાક ડ્રાઈવર હડતાળ પાડશે. વાહનો ડિટેન કરવાના અને ખોટી રીતે હેરાનગતિ કરવાના આક્ષેપ સાથે તેઓ હડતાળ કરી છે.

READ  ભાજપના ઉમેદવાર મત નાખવા પહોંચ્યા અને હુમલો થઈ ગયો, આ પહેલી વખત નથી અગાઉ પણ થયું હતું આવુ, કહ્યું કે દીદીના ગુંડા કરી રહ્યા છે હરકત

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોના આજના દિવસે ધાર્યા કામ સારી રીતે પાર ૫ડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments