ઉત્તર ભારતમાં પૂરની તબાહી, બિહાર અને અસમમાં 17 જેટલા લોકોના મોત

ઉત્તર ભારતમાં પૂરના પાણીએ તબાહી મચાવી છે. બિહાર અને અસમમાં અનેક લોકો અસરગ્રસ્ત થયા છે. બંનેને રાજ્યમાં 17 જેટલા લોકોના પૂરને કારણે મોત થઈ ગયા છે. બંને રાજ્યોના 31થી વધુ જિલ્લા પૂરમાં પાણી પાણી થયા છે. પૂર્વોત્તર પૂરના ભરડામાં ફસાયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ઈન્દિરા ગાંધી, હાજી મસ્તાનથી લઈને બાબા રામદેવ સુધીના અનેક હાઈ પ્રોફાઈલ કેસ લડ્યા રામ જેઠમલાણી

 

આ પણ વાંચોઃ નવજોતસિંહ સિદ્ધુએ પંજાબ સરકારના કેબિનેટ પ્રધાન પદ પરથી રાજીનામું રાહુલ ગાંધીને મોકલ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અનેક ગામોમાં માત્ર પાણી જ દેખાઈ રહ્યા છે. ગૃહ વિભાગે પણ આ આફતની ઘડીમાં વહેલી તકે રાહત કરવા માટે તાકીદ કરી છે. 73 ટીમો અત્યારે બંને રાજ્યોમાં બચાવ કામગીરીમાં લાગ્યા છે. તો સાથે જ 50 ટીમો પણ સ્ટેન્ડ ટુ રખાઈ છે.

READ  ગુજરાતની APMCના જાણો જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments