કચ્છ માંડવીના ફરાદી ગામના તલાટી અને પોલીસ વચ્ચે ઝપાઝપી, CCTVમાં કેદ થઈ ઘટના

Scuffle breaks out between talati and police in Kutch

કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા ફરાદી ગામના તલાટી અને પોલીસ વચ્ચે થયેલી ઝપાઝપીના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. જેમાં તલાટી પોલીસ પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે કે, પોલીસે તેમણે માર માર્યો છે. જોકે પોલીસ તલાટીના તમામ આરોપો ફગાવી રહી છે. અને દારૂ પીધેલી હાલતમાં તલાટી આવ્યા હોવાનું જણાવી રહ્યી છે.

READ  અમદાવાદ: 20 દિવસ સુધી સુભાષબ્રિજ રહેશે બંધ, આ રસ્તાનો કરી શકશો ઉપયોગ

આ પણ વાંચોઃ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ગુજરાતી યુવાનો માટે ટકોરઃ અમેરીકા સુધી પહોંચે છે પણ સચિવાલય સુધી કેમ નહીં

પોલીસનું કહેવું છે કે, તલાટી પારિવારીક બાબતોને લઈ પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. અને લોકઅપમાં જ માથું ફોડીને ઈજાગ્રસ્ત થયા હતા. હાલ પોલીસે તલાટી વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. અને આ દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

READ  સાબરકાંઠાના જિલ્લા પોલીસ વડાએ હાઈવે પર ખાડા, ડાયવર્ઝનને લઈને હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાને આપી નોટિસ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments