શાહીનબાગમાં કલમ 144 લાગૂ, ભારે સુરક્ષા દળની સાથે ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે

section 144 implemented in shaheen bagh heavy security force and area monitor by drone shaheen bagh ma section 144 lagu bhare security force ni sathe drone dwara najar rakhva ma aavi rahi che

દિલ્હી પોલીસે શાહીનબાગમાં સુરક્ષાની તમામ વ્યવસ્થા કરી છે અને સાથે જ સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. એટલુ જ નહીં તમામ ગતિવિધીઓ પર નજર રાખવા માટે ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઘણા સંગઠનોએ આજે દિલ્હીના શાહીનબાગ વિસ્તારમાં નાગરિકતા સુધારા કાયદો (CAA) અને NRCની વિરૂદ્ધ ધરણાં પર બેઠેલા લોકોને હટાવવાની જાહેરાત કરી હતી. તેને લઈ પોલીસ અને પેરામિલિટ્રી ફોર્સને શાહીનબાગ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે CAA અને NRCની વિરૂદ્ધ શાહીનબાગમાં લોકો છેલ્લા 76 દિવસથી ધરણાં પર બેઠેલા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: આણંદ: કૃષિ સહાયની રકમમાં કૌભાંડનો કેસ, 3 અધિકારીઓને કર્યા સસ્પેન્ડ

 

Oops, something went wrong.
FB Comments
READ  કસ્તૂરીના ભાવનો કચવાટ: કમોસમી વરસાદ ડુંગળીના પાક પર ભારે પડ્યો, ડુંગળીના ભાવ આવશે અંકુશમાં ?