મુંબઈમાં 1 અઠવાડિયા સુધી કલમ 144 લાગુ, જાણો સાથે ક્યાં ક્યાં અન્ય પ્રતિબંધ મુકાયા?

144-imposed-in-mumbai-till-march-9-

દિલ્હીમાં નાગરિકતા કાયદાને લઈને થઈ રહેલો વિરોધ આક્રમક બન્યો હતો અને તેના લીધે ભારે હિંસા ફાટી નીકળી હતી. દિલ્હી જેવી કોઈ ઘટના મુંબઈમાં ના ઘટે અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એક અઠવાડિયા સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. આમ દિલ્હીના કોઈપણ વિસ્તારમાં 4-5થી વધારે લોકો એકસાથે ભેગા થઈ શકશે નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  CAA Protest: લખનઉંમાં 218 પ્રદર્શનકારીઓની ધરપકડ, CM અને DyCMએ તમામ કાર્યક્રમ રદ કર્યા
Mumbai: Case registered against anti-CAA protesters in Nagpada
નાગપાડા, મુંબઈ

આ પણ વાંચો :   કોરોના વાઈરસના લીધે 3000 લોકોના મોત, 88 હજાર લોકો સારવાર હેઠળ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ ઉપરાંત મુંબઈમાં 9 માર્ચ સુધી કોઈપણ પ્રકારના ધરણાં, રેલી, આતિશબાજી કે અન્ય કોઈ આવા કાર્યક્રમના આયોજન પર પ્રતિબંધ લાદી દેવાયો છે. પોલીસે જાણકારી આપી છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આ આદેશ લાગુ કરવામાં આવ્યો છે. મુંબઈમાં પણ નાગરિકતા કાયદાના વિરોધમાં પ્રદર્શન ચાલે છે. જો કે મુંબઈમાં કોઈ હિંસક પ્રદર્શન થયા નથી અને શાંતિપૂર્ણ રહ્યાં છે.

READ  Big Breaking : વાયુ વાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી ટળ્યો, ઓમાન તરફ વધ્યુ આગળ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

એવું માનવામાં આવી રહ્યું છે કે દિલ્હી હિંસા બાદ મુંબઈમાં પણ આવી કોઈ ઘટના ના બને તે માટે આ નિર્ણય પોલીસ દ્વારા લેવામાં આવ્યો છે. એનસીપીના નેતા અજિત પવારે કહ્યું કે લોકોને કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. આ ઉપરાંત જે લોકો અફવા ફેલાવશે તેની સામે સરકાર કાર્યવાહી કરશે તેવી પણ વાત કરી છે. જો કે મહારાષ્ટ્રની સરકારે વિધાનસભામાં સીએએ-એનપીઆર વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાની હાલ કોઈ જરુરિયાત નથી તેવું નિવેદન આપ્યું છે.

READ  શરદ પવારે ભાજપ પર કર્યા પ્રહાર, જાણો રામ મંદિર વિશે શું કહ્યું?

 

Oops, something went wrong.
FB Comments