VIDEO: અમદાવાદમાં કોરોનાના કેસ વધતા 5 વિસ્તારને ક્લસ્ટર ક્વૉરન્ટાઈન કરવામાં આવ્યા

Security beefed up in cluster quarantine areas of Ahmedabad Ahmedabad ma corona na case vadhta 5 vistar ne cluster qarantine karva ma aavya

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા 5 વિસ્તારને ક્લસ્ટર ક્વૉરન્ટાઈન કરવામાં આવ્યા છે. જમાલપુર વિસ્તારના ચામડિયાવાસના અલિફ એપાર્ટમેન્ટ સીલ કરાયું છે. તંત્રએ સાવચેતીના ભાગરૂપે પતરા લગાવીને સોસાયટીનું પ્રવેશદ્વાર બંધ કર્યું છે. આ સોસાયટીમાં લોકોને અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વિશ્વભરમાં કોરોનાનો કહેર યથાવત, 26.37 લાખ પોઝિટીવ કેસ નોંધાયા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments